સુભાષચન્દ્ર બોઝ (૨૩ જાન્યુઆરી ૧૮૯૭ - ૧૮ ઓગસ્ટ ૧૯૪૫) જે નેતાજીના હુલામણા નામથી પણ જાણીતા છે, તેમણે આઝાદ હિન્દ ફોજની રચના કરી હતી. "જય હિન્દ" સુત્ર આપનાર .૧૮ ઓગસ્ટ, ૧૯૪૫ ના રોજ નેતાજી હવાઈ જહાજ થી માંચુરિયા તરફ જઇ રહ્યા હતા. આ સફર દરમિયાન તેઓ લાપતા થઇ ગયા. ત્યાર બાદ તેઓ કોઇ ને ક્યારેય નજર ન આવ્યા. ગુજરાતીમાં જીવન પરિચય વિશેષ વિડ્યો જુઓ - તેમની ઓરીજીનલ સ્પીચ સાથે
સુભાષચંદ્ર બોઝ જીવન પરિચય વિડ્યો -Gujarati