મિત્રો, આપ જાણો છો કે બદલાતા સમય સાથે બદલવું પડે છે. કમ્પ્યૂટરમાં પણ વિવિધ ઓપરેટીંગ સિસ્ટમ આવી રહી છે ત્યારે હાલ પ્રચલિત Windows 10 ઓપરેટીંગ સિસ્ટમ વિશેના કેટલાક ઉપયોગી વીડિયો ગુજરાતીમાં સ્ટેપ બાય સ્ટેપ આપની સામે મૂકી રહ્યો છું,આશા છે આપને ગમશે.
જ્ઞાનકુંજ પ્રોજેક્ટમાં આ ઓપરેટીંગ સિસ્ટમ છે,માટે આ પ્રોજેક્ટ ધરાવતી શાળાઓના શિક્ષકો ખાસ જુએ.
- Windows 10 ઓપરેટીંગ સિસ્ટમ પરિચય
- ડેસ્કટોપ બેકગ્રાઉન્ડ /ટાસ્કબાર મેનુ કલર કેવી રીતે બદલશો ?
- ઓટોમેટીક અપડેટ કેવી રીતે બંધ કરી શકાય ?
- How to Uninstall or Remove/Delete any Software
- ટાસ્કબાર ડિસ્પ્લે સેટિંગ કેવી રીતે કરશો ?
- ફાઈલ કે ફોલ્ડરનું નામ કમ્પ્યૂટર કહેશે. Start Narrator
- એક જ ક્લિક પર ફોન્ટ ઇન્સ્ટોલ કરો આસાનીથી
- કમ્પ્યૂટરની સ્પીડ વધારો - ડિસ્ક ક્લીન અપ -Disk Cleanup
- હજી વધુ વીડિયો અહી મુકાતા રહેશે.
- દરેક નવા વીડિયોના મેસેજ આપના મોબાઈલ પર કે ઇમેઇલ પર મેળવવા મારી યુટ્યુબ ચેનલને Subscribe કરશો