વિદ્યાર્થીઓ,શિક્ષકો તેમજ આબાલવૃદ્ધ સૌ કોઈને English શીખવામાં સહાયક બને તેવા સરળ સમજૂતી સાથેના વિડીયો અહી મૂકેલા છે. આપ આપના મિત્રોમાં શેર કરી શકો છો.
- મૂળાક્ષરો English માં -ka kha ga
- રોજીંદી વાતચીતમાં બોલી શકાય એવા 100 English વાક્યો
- વિનંતી કે આદેશ માટે વપરાતા 100 અંગ્રેજી વાક્યો
- C નો ઉચ્ચાર ક્યારે ‘સ’ થાય અને ક્યારે ‘ક’ થાય ?
- વાક્યમાં Have ,Has અને Had ક્યારે વપરાય ?
- વાક્યમાં કેપિટલ અક્ષર ક્યારે લખાય -જાણો 10 નિયમ
- English માં કોઈ પણનું નામ લખતા શીખો
- વિરોધી શબ્દ : English ગુજરાતી અર્થ સાથે
- 'A'સ્વરનું ઉચ્ચારણ અલગ અલગ જુઓ -
- ઘરવપરાશની વસ્તુઓને English માં શું કહેવાય ?
- English લોન વર્ડ્ઝ -ભાગ.1
- English લોન વર્ડ્ઝ ભાગ.2