નમસ્કાર મિત્રો,
ટેકનોલોજીના આ યુગમાં કમ્પ્યૂટર અને ઇન્ટરનેટના ઉપયોગ અંગેનું જ્ઞાન હોવું જરૂરી છે ત્યારે આપ ઘર બેઠા શીખી શકો અને શીખવામાં અંગ્રેજી ભાષાનું ઓછું જ્ઞાન હોય તો પણ અંગ્રેજી આપને બાધારૂપ ન બને એ હેતુથી ગુજરાતીમાં પ્રેક્ટીકલ વિડીયો તૈયાર કરેલા છે.આશા છે આપને ગમશે.અન્ય મિત્રો અને સગા સ્નેહીઓમાં પણ શેર કરી અન્યને શીખવામાં મદદરૂપ બની શકો.
- તમારા ફોટોમાં મનપસંદ બેકગ્રાઉન્ડ સેટ કેવી રીતે કરશો?
- ઇન્ટરનેટ સેફ્ટી |સાઇબર સિક્યુરિટી પર સૌપ્રથમ ગુજરાતીમાં વિડીયો
- આપ બોલો એટલે ટાઈપ થશે,સાથે ચાહો એ ભાષામાં ભાષાંતર થશે,Voice Translate (કમ્પ્યૂટર કે લેપટોપમાં)
- આપ બોલો ટાઈપ થશે,સાથે ભાષાંતર (મોબાઈલમાં )
- ઇન્ટરનેટ શું છે? : પરિચય
- બ્રાઉઝર શું છે ? પરિચય અને વિકાસયાત્રા
- કમ્પ્યૂટર પરિચય અને ઇતિહાસ
- બોલશો એટલે ઓટોમેટીક ટાઈપ થશે -Voice Typing
- Full Form : Computer Related - પૂરું નામ
- કમ્પ્યૂટર : ઇનપુટ્સ અને આઉટપુટ્સસાધનોનો સચિત્ર પરિચય
- કમ્પ્યૂટર/લેપટોપમાં ગુજરાતી ટાઈપ કેવી રીતે કરશો ?
- કમ્પ્યૂટર/લેપટોપમાં હિન્દી ટાઈપ કેવી રીતે કરશો ?
- ફોલ્ડરનો કલર અને આઇકન કેવી રીતે બદલશો ?
- રીસાઇકલ બિન પરિચય અને ઉપયોગ
- ગુગલ સર્ચ દ્વારા માહિતી મેળવવી -ભાગ.૧
- ગુગલ સર્ચ દ્વારા માહિતી મેળવવી -ભાગ.૨
- માઉસ કર્સરનો કલર અને સ્ટાઈલ બદલો
- કુકી શું છે ?કુકી/ હિસ્ટ્રી પરિચય અને ડીલેટ કેવી રીતે કરશો ?
- વોઇસ સર્ચ દ્વારા ગુગલ પરથી માહિતીકેવી રીતે મેળવશો ?
- વિકિપીડિયાની માહિતી PDF ફાઇલમાં સેવ કેવી રીતે કરશો?
- કમ્પ્યૂટરના ફોલ્ડરના આઇકોનમાં મનપસંદચિત્ર કેવી રીતે સેટ કરશો ?
- PDF Convert Online : Image to PDF /CUT/Merge/Resize /PDF to Image/ With Password
- કોઈ પણ ફોટાની સાઈઝને રિસાઇઝ (નાનીસાઈઝ) કેવી રીતે કરશો ?
- કમ્પ્યૂટરમાં રહેલ ડેટામાંથીસી.ડી./ડીવીડી કેવી રીતે બનાવશો ?
- કમ્પ્યૂટરમાં નવું ફોલ્ડરબનાવવું/રીનેમ/ડિલેટ
- કમ્પ્યૂટર સ્ક્રીન પર કોઈ પણ ફોલ્ડરહાઇડ કેવી રીતે કરશો ?
- તમારા પોતાના QR Code કેવી રીતે બનાવશો ?
- ગુગલ ડ્રાઈવ પરિચય અને તેમાં ફાઈલઅપલોડ કેવી રીતે કરશો ?
- તમારા બ્લોગની મોબાઈલ એપલીકેશન કેવીરીતે બનાવશો ?
- MCQ પ્રશ્નોની મોબાઈલ એપલીકેશન કેવી રીતે બનાવશો ?
- ગુગલ ટ્રાન્સલેટ દ્વારા માહિતીનું અન્યભાષામાં ટ્રાન્સલેટ કેવી રીતે કરશો ?
- Dropbox પરિચય અને તેમાં નવું એકાઉન્ટ કેવીરીતે બનાવશો ?
- Dropbox માં ફાઈલ અપલોડ કેવી રીતે કરશો ?
- Dropbox માં મળતી 3 Gb સ્પેસને 16 Gb સુધી કેવી રીતે વધારશો ?
- E-Mail - ઈ-મેઈલ શું છે ?પરિચય
- E-Mail - નવું ઈ-મેઈલ એકાઉન્ટ કેવી રીતે બનાવશો ?
- E-Mail કોઈને ઈ-મેઈલ કેવી રીતે મોકલશો ?
- E-Mail ના પાસવર્ડની અગત્યતા અને સિક્યુરિટી
- E-Mail ના પાસવર્ડ કેવી રીતે બદલશો ?
- બિનજરુરી મળતા ઈમેઈલ કેવી રીતે બંદ કરશો ?
- ઇમેઇલમાં મળેલ ફાઇલ કે ડોક્યુમેન્ટ્સને ગુગલ ડ્રાઇવમાં સેવ કેવી રીતે કરશો?
- Pop Up Block ઓન / ઓફ કેવી રીતે કરશો ?
- કમ્પ્યૂટર/લેપટોપમાં સ્ક્રીનશોટ્ને ઇમેજ કેવી રીતે બનાવશો?
- કમ્પ્યૂટર/લેપટોપની સ્પીડ કેવી રીતે વધારશો ? Teporary File Delete
- સ્ક્રીનના ચાહો એટલા ભાગનો જ સ્ક્રીનશોટ કેવી રીતે લેશો ?
- ફોટાની સાઈઝ તમે જે ચાહો એ સેટ કરી શકો | ઓનલાઈન ફોર્મ ભરતી વખતે એમાં દર્શાવેલ સાઈઝ મુજબ તમારો ફોટો કેવી રીતે બનાવશો ? જુઓ આ વિડીયો
- ઈમેઈલમાં 2 GB સુધીની ફાઇલ મોકલો | Send large File without any Software | Use of We Transfer
- MS paint In Gujarati | Learn Paint Easy