ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતીમાં પાંચમા રાઉન્ડની મેરીટ યાદી આજે મુકાઇ ગઈ છે.આ મેરીટ યાદીમાં જેમનું નામ હોય તેને દર્શાવેલ તારીખે ગાંધીનગર ડૉક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું છે. ઓનલાઈન વેબસાઇટ પર મેરીટ કેવી રીતે જોવું એના વિશે પ્રેક્ટિકલ વિડીયો અહી મુકેલ છે.