29 Jul 2019

Youtube Creator award in Gujarati Video | How to apply for Silver Play Button ? in Gujarati

નમસ્કાર મિત્રો, તાજેતરમાં થોડા સમય પહેલા યુટ્યુબ તરફથી મને યુટ્યુબ ક્રિએટર એવોર્ડ મળ્યો છે,જેની સંપૂર્ણ વિગત આ વીડિયોમાં આપેલી છે.તમે જોઈ કોઈ યુટ્યુબ ચેનલ ચલાવતા હોય તો 1 લાખ સબસ્ક્રાઈબર્સ થાય ત્યારે આપ આ એવોર્ડ માટે એપ્લાય કરી શકો છો. સામાન્ય રીતે યુટ્યુબ રફથી એક નોટિફિકેશન મળે છે,પણ જો આ નોટિફિકેશન ન મળે તો કેવી રીતે એપ્લાય કરવું એના વિશે પ્રેક્ટિકલ માહિતી મુકેલી છે. તમે જો યુટ્યુબમાં તમારા વિડીયો મુકવા માગતા હોય પરંતુ એમના વિશેની કોઈ જાણકારી ન હોય તો આ વિશેના મારા 14 જેટલા વિડીયો છે,જે તમને મદદરૂપ થશે. 
https://www.youtube.com/watch?v=Ug4OYJUheNg

Share This
Previous Post
Next Post