તમારા પરિવારના કે શાળાના બાળકોના સામાન્ય જ્ઞાનમાં વધારો થાય અને નવું જાણવા મળે એવા સામાન્ય જ્ઞાન । જનરલ નોલેજના પ્રશ્નોનો વિડીયો અહીં મુકેલા છે.સરકારી નોકરી માટેની બધી પરીક્ષાઓમાં સામાન્ય જ્ઞાનના પ્રશ્નો હોય જ છે. આ વિડીયો સરકારી નોકરીની તૈયારી કરનારા સૌ ઉમેદવારોને પણ ખૂબ જ ઉપયોગી બનશે.વિડીયો ભાગ.4 માં ખાસ બ્રહ્માંડ અને વિવિધ ગ્રહોને લગતી અવનવી માહિતીનો સમાવેશ કરેલ છે.
- સામાન્ય જ્ઞાન ભાગ -4 વિડીયો
- સામાન્ય જ્ઞાન ભાગ -3 વિડીયો
- સામાન્ય જ્ઞાન ભાગ -2 વિડીયો
- સામાન્ય જ્ઞાન ભાગ -1 વિડીયો