નમસ્કાર મિત્રો,
આ વર્ષે TET 2 પરીક્ષા લેવાઈ શકે છે શક્યતા છે,કારણ કે ગયા વર્ષે આ પરીક્ષા લેવાઈ નથી। બી.એડ. પાસ ઉમેદવારો -કે જે ધોરણ 6 થી 8 માં શિક્ષક તરીકે પોતાની કારકિર્દી બનાવવાનું વિચારી રહયા છે એમના માટે આ પરીક્ષાની તૈયારી માટેની અત્યાર સુધીની બેસ્ટ બુક તૈયાર થઇ ગઈ છે. જે તમે ઓનલાઇન ઓર્ડર કરી શકો છો. કુરિયર ચાર્જ વગર તમારા એડ્રેસ પર 2-3 દિવસમાં તમને મળી જશે.
આ બુકની વિશેષતા - ભાષાની બુકમાં ગુજરાતી /હિન્દી/English /સંસ્કૃત આ ચારેય ભાષાનું 6 થી 8 નું વિષયવસ્તુ અને વ્યાકરણ
- સામાજિક વિજ્ઞાનમાં ધો.6 થી 8 નું વિષયવસ્તુ (ધો.6 ના New પાઠ્યપુસ્તક અનુસાર) અને પ્રશ્નો
- શૈક્ષણિક મનોવિજ્ઞાન
- બાળ વિકાસ અને સિદ્ધાંતોની વિસ્તૃત સમજ સાથેના 1600 વન લાઈનર પ્રશ્નો
- શૈક્ષણિક સંસ્થાઓ અને યોજનાઓ
- શિક્ષણના પ્રવાહો
- સામાન્ય જ્ઞાન
- ગુજરાતી વ્યાકરણ અને સાહિત્ય
- અંગ્રેજી વ્યાકરણ
- અગાઉના પેપર