નાના બાળકો માટે શૈક્ષણિક વિડિયોમાં આજે એક નવો વિડીયો આપની સામે મૂકી રહ્યો છુ.આયુષ ગોંડલિયાના સ્વરમાં વિવિધ રંગોના નામ ચિત્રો સાથે આપેલ છે . સાથે બાળકોને ગમે એ પ્રમાણે વિડિયોમાં વિગત આપેલી છે.આપના પરિવારના નાના બાળકોને આ જરૂર ગમશે. Colours Name in Gujarati Video by Puran Gondaliya