મિત્રો,શું તમે જાણો છો કે સગાસંબંધીઓને સંસ્કૃતમાં શું કહેવાય ? જેમ કે કાકા,કાકી,મામા,મામી ,ભાઈબહેન,દાદા દાદી,જમાઈ ,સસરા, દિયર,જેઠ,ભત્રીજો, માસિયાઈ ભાઈ,માસી માસા,સાળી ,દીકરાની વહુ, મામાનો દીકરો વગેરે જેવા કુલ 44 શબ્દો સાથેનો સૌપ્રથમ વિડીયો | Family and Relatives in Sanskrit Video શાળામાં સંસ્કૃત વિષયમાં પ્રોજેકટ આપી શકો | TAT Sanskrit | TET Useful Video