બાળકોને શીખવા માટે વીડિયો - Kids Video : Gujarati

આપણા પરિવારના નાના બાળકો માટે ઉપયોગી બને તેમજ મોબાઈલનો શૈક્ષણિક ઉપયોગ થાય તે હેતુથી કેટલાક વીડિયો બનાવેલા છે.જે બાળકોને ગમશે.અને નવું શીખી શકશે.આશા છે ગમશે.વધુ વીડિયો હજુ મુકાતા રહેશે.
  1. ગુજરાતી મૂળાક્ષરો - ક થી જ્ઞ 
  2. મૂળાક્ષરો English માં -ka kha ga 
  3. ગુજરાતી એકડા | અંકો : ૧ થી ૧૦૦ 
  4. ૧ થી ૧૦૦ એકડા -૧૦ ને એક અગિયાર 
  5. એ.બી.સી.ડી Video.| Alphabet A to Z 
  6. ઘરવપરાશની વસ્તુઓને English માં શું કહેવાય ?
  7. ૧ થી ૧૦ ના ઘડિયા એક જ વિડીયોમાં  
  8. આપણા વ્યવસાયકારો : ૩૩ વ્યવસાયકાર 
  9. પાલતું પ્રાણીઓના નામ : Pets Animal
  10. જંગલી પ્રાણીઓના નામ : Wild Animal
  11. શાકભાજીના નામ : Vegetables 
  12. ફળોના નામ : Fruits 
  13. પક્ષીઓના નામ : Birds
  14. વાહનોના નામ : Vehicle
  15. પ્રાણીઓના બચ્ચાને શું કહેવાય ? Animal Cubs
  16. જીવજંતુઓના નામ : Insects Name 
  17. રંગોના નામ | Colours name in Gujarati 
  18. 12 મહિનાના નામ -ગુજરાતી અને અંગ્રેજી મહિના | વાર 
  19. નાના બાળકો માટે સારી આદતો | સારી ટેવ 
  20.  આ રીતે 1 થી 100 એકડા ક્યારેય નહીં ભૂલાય 
વાંચન શીખવા માટે શબ્દો : ( બે-ત્રણ-ચાર અક્ષરવાળા)
  1. 'અ' સ્વરવાળા શબ્દો -કાના માત્રા વગર  | દા.ત. નજર 
  2. 'આ' સ્વરવાળા શબ્દો -કાનાવાળા  | દા.ત. ફાનસ
  3.  'ઇ' હ્રસ્વ સ્વરવાળા શબ્દો | દા.ત.કિરણ 
  4.  'ઈ' દીર્ઘ સ્વરવાળા શબ્દો | દા.ત.જીવન 
  5. ઉ હ્રસ્વ સ્વરવાળા શબ્દો | દા.ત. લુહાર 
  6. 'ઊ ' દીર્ઘ  સ્વરવાળા શબ્દો  | દા.ત. સૂચના
  7.  'એ ' સ્વરવાળા શબ્દો દા.ત. હેતલ 
  8. 'ઐ ' સ્વરવાળા શબ્દો દા.ત. કૈલાશ 
  9. 'ઓ ' સ્વરવાળા શબ્દો | દા.ત.જસ
  10. 'ઔ ' સ્વરવાળા શબ્દો | દા.ત.,કૌરવ 
  11. 'અં ' સ્વરવાળા શબ્દો | દા.ત. કંગન 
  12. 350 જેટલા જોડ્યા શબ્દો । વાંચન શબ્દ 
  13. અન્ય વીડિયો ટૂંક સમયમાં ....
  14. આ પ્રકારના હિન્દીમાં વિડીયો માટે અહીં ક્લિક કરો