TAT માધ્યમિક માટે વિભાગ.2 અંતર્ગત સામાજિક વિજ્ઞાનના વિષયવસ્તુના અગત્યના કેટલાક પ્રશ્નો અહી વિડિયોમાં આપેલા છે.સામાજિક વિજ્ઞાન વિષયના ઉમેદવારો માટે તો આ ઉપયોગી છે જ સાથે સાથે અન્ય વિષયના ઉમેદવારો માટે અને અન્ય કોઈ પણ સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરનારા ઉમેદવારો માટે પણ જનરલ નોલેજમાં આ પ્રશ્નો ખૂબ જ ઉપયોગી બની રહેશે.આ વિડિયોમાં ભારતના વિવિધ પ્રકારના સાંસ્કૃતિક વારસાને લગતા પ્રશ્નોને આવરી લીધા છે ,જે પ્રાથમિકથી માંડીને કોલેજ સુધીના વિદ્યાર્થીઓને પણ સામાન્ય જ્ઞાન માટે ઉપયોગી બને એમ છે.