21 May 2018

મોબાઈલમાંથી હિસ્ટ્રી ડીલીટ કેવી રીતે કરશો ? | Delete History From Mobile

નમસ્કાર મિત્રો,
શું તમે મોબાઈલ હિસ્ટ્રી વિશે જાણો છો ?આપણે રોજ ઈન્ટરનેટ પર ઘણી બધી વેબસાઈટની જોતા જોઈએ છીએ,ઘણું બધું સર્ચ કરવાનું થતું હોય છે.ત્યારે આ આપણી દરેક નોંધ મોબાઈલમાં સેવ થાય છે.બ્રાઉઝર એની નોંધ રાખે છે.જેથી કોઈ પણ વ્યક્તિ તમારો મોબાઈલ લઈને એક જ સેકન્ડમાં તમારા ઈન્ટરનેટ ઉપયોગ વિશે જાણી શકે છે.આવી જ રીતે તમે પણ ચાહો તો કોઈના મોબાઈલનાં ઈન્ટરનેટ ઉપયોગ વિશે જાણી શકો છો.મોબાઈલમાં તારીખવાર રોજે રોજની હિસ્ટ્રી સેવ થાય છે.જેને ચાહો તો દૂર કરી શકાય છે.ત્યારબાદ એ દેખાશે નહિ.જો આ ક્યાંથી ડીલીટ કરી શકાય એના વિશે ખ્યાલ ન હોય તો જુઓ આ ગુજરાતીમાં પ્રેક્ટીકલ વિડીયો 
ht
Share This
Previous Post
Next Post