Digital Payment : Cash less Video in Gujarati

ડિજિટલ પેમેન્ટ : હાલ સરકારશ્રી દ્વારા ડિજિટલ પેમેન્ટ/કેશ લેશ વ્યવહાર પર ભાર મુકી રહ્યા છે ત્યારે આ ઇન્ટરનેટ બેંકિંગ/મોબાઇલ બેંકિંગ/ઇ વોલેટ વગેરેના ઉપયોગ કેવી રીતે કરવા એના પ્રેક્ટિકલ સ્ટેપ બાય સ્ટેપ વીડીયો ગુજરાતીમાં અહીં મુકેલ છે.
આપને વિનંતી છે કે આપ ઓછામાં ઓછા એક વ્યક્તિને ડિજિટલ પેમેન્ટ કરતા જરૂર શીખવો.અથવા એમને આ વીડિયો શેર કરો.અને જોવા માટે કહો.તો પણ એ જાતે જોઇને શીખી જશે,રીતે જ બનશે કેશ લેશ ગુજરાત -ડિજિટલ ગુજરાત.

  • S.B.I.YONO Mobile App 
  1. નેટ બેન્કિંગ પરિચય અને કેવી રીતે ચાલુ કરશો ?
  2. નેટ બેન્કિંગ ચાલુ કરો ,બેંક ગયા વગર - ઓનલાઈન  
  3. યુઝર નેમ અને લોગીન પાસવર્ડ સેટ કરો.
  4. એડ બેનીફીસીયરી કેવી રીતે : પૈસા ટ્રાન્સફર માટે 
  5. SBI to SBi પૈસા ટ્રાન્સફર કેવી રીતે ?
  6. મોબાઈલ રીચાર્જ કેવી રીતે થાય ?  
  7. તમારા ખાતા સાથે આધાર કાર્ડ નંબર લીંક કરો.
  8. ખાતાનું સ્ટેટમેન્ટ કેવી રીતે સેવ થાય ?
  9. લોગીન પાસવર્ડ અને પ્રોફાઈલ પાસવર્ડ કેવી રીતે બદલશો ?
  10. લાઈટબીલ ઓનલાઈન કેવી રીતે ભરશો ?
  11. Add Benificiary વગર પૈસા ટ્રાન્સફર કેવી રીતે કરશો ? 
  •  S.B.I.Mobile Banking | મોબાઈલ બેંકિંગ 
  1. મોબાઈલ બેન્કિંગ કેવી રીતે ચાલુ કરશો ?
  2. મોબાઈલ રીચાર્જ કેવી રીતે કરશો ?
  3. કોઈના ખાતામાં પૈસા કેવી રીતે ટ્રાન્સફર કરશો ?
  • S.B.I.Buddy Wallet Video  
  1. Buddy : એપ ડાઉનલોડ અને રજીસ્ટ્રેશન 
  2. Buddy - વોલેટમાં પૈસા કેવી રીતે ઉમેરશો ?
  3. Buddy : મોબાઈલ રીચાર્જ કેવી રીતે કરશો ? 
  4. Buddy  : પૈસા ટ્રાન્સફર કેવી રીતે કરશો?
  5. Buddy -પૈસા કેવી રીતે મંગાવશો અને મોકલશો ?
  •  S.B.I.- UPI Payment System Video  
  1. UPi Digital paymen system Regestration 
  2. Money transfer in UPI pay 
  • S.B.I.Anywhere Mobile App 
  1. એપ ડાઉનલોડ અને પરિચય 
  2. મોબાઈલ રીચાર્જ કેવી રીતે કરશો ?
  3.  પૈસા ટ્રાન્સફર કેવી રીતે કરશો ? 
  4.  એડ બેનીફીસયરી કેવી રીતે કરાય ?
  5. ખાતાનું છેલ્લા ૧ વર્ષ સુધીનું સ્ટેટમેન્ટ કેવી રીતે ડાઉનલોડ કરશો ?
  6. લાઈટબીલ ઓનલાઈન કેવી રીતે ભરશો ?
  • SBI Other Useful Application  
  1. SBI Quick : પરિચય અને તેના ફાયદાઓ 
  2. SBi Samadhan : પરિચય અને તેના ફાયદાઓ  
  3. SBI No Queue : એપલીકેશન પરિચય અને ફાયદાઓ -હવે બેંકમાં લાઇનમાં ઊભા રહેવું નહી પડે 
  • Paytm Wallet : Video
  1. Paytm | ઇન્સ્ટોલ અને રજીસ્ટ્રેશન
  2. Add Money | વોલેટમાં પૈસા જમા કરવા 
  3. લાઈટબીલ ઓનલાઈન ભરવું 
  4. મોબાઈલ રીચાર્જ કેવી રીતે કરશો ?
  5. અન્ય વ્યક્તિના બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કેવી રીતે કરશો ? 
  6. Payment via QR Code in Paytm/Get Your QR Code