Code

15 February 2018

વ્યવસાયકારો ગુજરાતીમાં | આપણા મદદગાર | Helpers Name in Gujarati | Kids Video

નાના બાળકો માટે ૩૩ જેટલા વિવિધ ધંધાર્થીઓનો પરિચય
વીડિયોની દૂનિયામાં ધમાકેદાર એન્ટ્રી–આયુષ ગોંડલિયા-
નાના બાળકોને આ વીડિયો બહુ ગમશે એની ખાતરી સાથે જરૂર જુઓ.તમે પણ કહેશો કે, “ વાહ “ ..આપના પરિવારના કે શાળાના નાના બાળકોને ૩૩ જેટલા વિવિધ ધંધાર્થીઓના વ્યવસાયકારોના પરિચય સાથેનો આ વીડિયો જરૂરથી બતાવશો.વધુ વીડિયો માટે  જોતા રહેશો.ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેશો જેથી આપને દરેક વીડિયો મળી રહે.