21 Aug 2017

ઓનલાઈન સેવાઓના 50 થી વધુ પ્રેક્ટિકલ વિડીયો ગુજરાતીમાં - Step by Step

નમસ્કાર મિત્રો,
સરકારશ્રી દ્વારા હવે મોટાભાગની સેવાઓ ઓનલાઇન થઇ રહી છે જેનો વધુમાં વધુ લોકો લાભ લે એ હેતુથી આ સેવાઓનો ઓનલાઇન ઉપયોગ કેવી રીતે કરી શકાય એના ગુજરાતી ભાષામાં પ્રેક્ટીકલ વિડીયો તૈયાર કરેલા છે.આશા છે સૌને ઉપયોગી બનશે. આપના અન્ય મિત્રો અને સગાસ્નેહીઓમાં પણ શેર કરશો જેથી ઘર બેઠા ઘણા કામ થઇ શકે અને સમયનો બચાવ થાય .શેર કરવા માટે નીચે શેરિંગ આઇકોન આપેલા છે.
  1. તમારું નામ મતદારયાદીમાં છે કે નહિ ચકાસો ઓનલાઇન 
  2. તમારા ગામ /શહેર કે વિસ્તારની મતદારયાદી PDF માં ડાઉનલોડ કરો.
  3. તમારા રેશનકાર્ડની વિગત જુઓ /રેશનકાર્ડ ધારકોની યાદી જુઓ 
  4. આપના ગામ/શહેરની વસ્તી અને સાક્ષારતા દર જાણો ઓનલાઇન
  5. GSRTC : ST બસમાં ઓનલાઇન ટીકીટ બુક કરો.(BY ATM Card)
  6. GSRTC : ST બસનું ઓનલાઇન બુકિંગ કેન્સલ કેવી રીતે કરવું?
  7. આધારકાર્ડને પાનકાર્ડ સાથે લિંક કેવી રીતે કરશો?
  8. CPF એકાઉન્ટમાં સૌપ્રથમ લોગીન અને પાસવર્ડ કેવી રીતે બદલશો ?
  9. આપના આધારકાર્ડમાં રહેલી ભૂલો ઘર બેઠા સુધારો -By Post
  10. આધારકાર્ડમાં એડ્રેસ સુધારો ઘર બેઠા ઓનલાઇન -૨ મિનીટમાં 
  11. આધારકાર્ડમાં તમારો ફોટો કેવી રીતે બદલશો ?
  12. ભારત સરકારના ડીઝીટલ પોર્ટલ પર 'Digital Locker' એકાઉન્ટ બનાવો 
  13. ગુજરાત સરકારના ડીઝીટલ પોર્ટલ પર 'Digital Locker'એકાઉન્ટ બનાવો 
  14. IRCTC : રેલેવે ટીકીટ બુક ઓનલાઇન કેવી રીતે કરશો ?
  15. IRCTC : રેલેવે ટીકીટ બુક કેન્સલ ઓનલાઇન કેવી રીતે કરશો ?
  16. લાઈટબીલ ભરો ઓનલાઇન - PAYTM થી 
  17. લાઈટબીલ ભરો ઓનલાઇન -Net Banking થી 
  18. લાઈટબીલ ભરો ઓનલાઇન -ATM કાર્ડ દ્વારા  
Share This
Previous Post
Next Post