આ વર્ષે ગુણોત્સવ 7 ના
આધારે શિક્ષકોને ગ્રેડ આપવામાં આવ્યા છે,
આપને તેમજ આપની શાળાના તમામ શિક્ષકોને ક્યો ગ્રેડ મળ્યો છે ઓનલાઈન ચેક કરી ગ્રેડ સર્ટિફિકેટ PDF ફાઇલમાં ડાઉનલોડ કરી શકો છો. મોબાઇલમાં અને કમ્પ્યુટરમાં કેવી રીતે ગ્રેડ જોઈ શકાય એ બંનેની માહિતી ગુજરાતીમાં જુઓ આ પ્રેકટીકલ વીડિયોમાં