Code

ચલતી પટી

"આગામી 5 સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિ એવોર્ડ ICT National Award 2016 નવી દિલ્લી ખાતે મને મળી રહ્યો છે.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

28 March 2016

ગણિત વિષય માટે ઉપયોગી માહિતી - Maths IMP

પ્રાથમિક શાળાકક્ષાએ વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ગણિત વિષયમાં ઉપયોગી સાબિત થાય એવી પાયાની અગત્યની વિગતો મુકવામાં આવી છે.જેમાં સંખ્યાજ્ઞાન/અવયવ/લ.સા.અ.,ગુ.સા.અ.,/અપૂર્ણાક /ખૂણો/ત્રિકોણ અને ચતુષ્કોણ વિશે માહિતી છે. ( સૌજન્ય : " દીવાદાંડી"- મનીષભાઇ સુથાર ,જિ.ખેડા)