નમસ્કાર મિત્રો,
આજના આ સ્પર્ધાત્મક યુગમાં સામાન્ય જ્ઞાન (જનરલ નોલેજ ) હોવું જરૂરી છે.આપણે જાણીએ છીએ કે TET/HTAT/TAT/કે GPSC જેવી અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા માટે જનરલ નોલેજ આવશ્યક છે.ત્યારે વિદ્યાર્થીઑ/શિક્ષકો તેમજ આવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા મિત્રોને ઉપયોગી બને એવી MCQ ક્વિઝ બનાવેલ છે.આ ક્વિઝ્નો શાળામાં ક્વિઝ સ્પર્ધામાં પણ ઉપયોગ કરી શકાય.આજે પ્રથમ ભાગ મુકેલ છે,આવા અન્ય ભાગ ટૂંક સમયમાં મુકાશે,* કોમ્પ્યુટર/લેપટોપમાં પ્લે કરી શકશો.
- G.K.ક્વિઝ ભાગ.૧ ડાઉનલોડ કરો.
- આ બ્લોગની કોઇ પણ પોસ્ટ અન્ય બ્લોગર સીધી કોપી ન કરે. શેર કરવા માટે જે તે ફાઇલ ડાઉનલોડ કરી ત્યાર બાદ આપના બ્લોગમાં અપલોડ કરી શકો છો.