નમસ્કાર મિત્રો,
માતૃભાષા વિશે ઘણું બધુ લખાયું છે.કહેવાય છે કે માતૃભાષા એટલે માતાની ભાષા,માતા પાસેથી મળેલી ભાષા,માતાએ શીખવેલી ભાષા અને માતાની સમાન કક્ષાએ મુકી શકાય એવી ભાષા એટલે આપણી માતૃભાષા.આજે અંગ્રેજીનું સૌને ઘેલું લાગ્યું છે ત્યારે ગુણવંત શાહે આ વિષય પર કહ્યું છે, " ગુજરાતી આપણી માતૃભાષા છે.એ આપણી મા છે,જ્યારે અંગ્રેજી આપણી માસી છે.માસીનું સ્થાન માતા કરતા ચડીયાતુ ન હોઇ શકે ....."
આવો,માતૃભાષા વિશે વધુ જાણીએ.( સૌજન્ય : મનીષભાઇ સુથાર,સમાદરા પ્રા.શાળા,જિ.ખેડા)
* માતૃભાષાની સંકલ્પના/વિવિધ વિદ્વાનોએ માતૃભાષા વિશે આપેલ વિચારો/માતૃભાષાનું ગૌરવ કરતા સુવિચારો/ માતૃભાષાને બચાવવા શું કરી શકાય ? - વગેરે વિશે વિસ્તૃત માહિતી માટે નીચે આપેલ ફાઇલ ડાઉનલોડ કરો.