Code

ચલતી પટી

"આગામી 5 સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિ એવોર્ડ ICT National Award 2016 નવી દિલ્લી ખાતે મને મળી રહ્યો છે.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

9 January 2016

ઉપલેટા માધ્ય.શિક્ષકોની તાલીમમાં તજજ્ઞ તરીકે


શ્રી જી.એચ.સંઘવી કોલેજ ઓફ એજ્યુકેશન ભાવનગર (CTE College ) દ્વારા ICT ઇન એજ્યુકેશન અંતર્ગત ઉપલેટા (જિ.રાજકોટ) મુકામે ઉપલેટા તાલુકાના માધ્યમિક શાળાઓના શિક્ષકોની એક તાલીમનું આયોજન રાખેલ છે,જેમાં આજે મારે તાલીમમાં તજજ્ઞ તરીકે જવાનું હોઇ આનંદની લાગણી અનુભવું છું અને કંઇક નવું શીખવાની ઇચ્છા અને ધગશ ધરાવનાર સારસ્વત મિત્રોને અભિનંદન આપુ છું.મિત્રો,બદલાતા આ સમયમાં આપણે પણ આપણી જ્ઞાન રૂપી કુહાડીની ધાર સતત કાઢતા જ રહેવાનું છે.ગમતાનો કરીએ ગુલાલ. * તાલીમનું સ્થળ : શ્રી વલ્લભ વિદ્યાલય -ઉપલેટા
  • આગામી તાલીમ - (૧) સાંગણવા પ્રા.શાળા ,જિ.રાજકોટ, (2) ડાકોર