વોટ્સ એપ માટે કોમ્પ્યુટર કે લેપટોપમાં કોઇ પણ સોફ્ટવેરની હવે જરૂર નથી.સૌપ્રથમ અહી ક્લીક કરી એક સાઇટ ઓપન કરો,જે ઓપન કરતા બારકોડ સ્ટીકર દેખાશે,ત્યાર બાદ મોબાઇલમાં વોટ્સ એપ ચાલુ કરો અને મોબાઇલમં જમણી બાજુ ઉપર
ઓપશનમાથી Whats App Web પર ક્લીક કરો.એટલે કેમેરો ચાલુ થશે.હવે
કોમ્પ્યુટર/લેપટોપની સ્ક્રીન સામે ફોટો પાડતા હોય
એમ
ફક્ત બારકોડ સ્ટીકર મોબાઇલમાં દેખાય એમ રાખો,થોડી વારમાં કનેક્ટ થઇ જશે.ત્યાર બાદ આપ મોબાઇલને બાજુમાં
મુકી શકો છો.હવે તમે વોટ્સા એપની મજા વિશાળ સ્ક્રીન પર લઇ શક્શો.ધ્યાન રાખશો કે મોબાઇલમાં નેટ ચાલુ
રાખવાનુ છે,બંદ ન કરશો.મોબાઇલમાં
અને કોમ્પ્યુટર/લેપટોપમાં જો 3G
હશે
તો ફાસ્ટ થશે.
- વોટ્સ એપમાં એક સાથે બે એકાઉન્ટ કેવી રીતે ?
- વોટ્સ એપમાં ૧ Gb સુધી ફાઇલ કેવિ રીતે મોકલશો ?
- વોટ્સ એપને પાસવર્ડ પ્રોટેક્ટ કેવી રીતે કરશો ?
- મોબાઇલમાં રહેલ અન્ય ફોલ્ડર કેવી રીતે લોક કરશો ?
- વગેરે માહિતી માટે અહી ક્લીક કરો