Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

26 January 2016

પ્રજાસતાક દિન મહિમા - 26 January Special


૨૬ જાન્યુઆરી ૧૯૫૦ ના દિવસે આપણા દેશે ઘડેલું બંધારણ દેશમાં અમલમાં આવ્યું.આથી આપણે આ દિવસને પ્રજાસતાક દિન તરીકે ઓળખીએ છીએ.આપણા બંધારણના ઘડતરમાં ભારતરત્ન ડો.બાબાસાહેબ આંબેડકરનું યોગદાન અવિસ્મરણીય છે.આ દિન વિશેષ મહિમા વિશે ગુજરાતીમાં વિશેષ માહિતી સાથે વિડ્યો જુઓ અને ડાઉનલોડ કરો.