Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

2 April 2015

STD-12 Science Sem.4 Answer KEY-

STD-12 SCI SEM-4 COMPUTER PAPER WITH ANSWER KEY- Click Here For Download

આ સાથે ધો. 12 (વિજ્ઞાન પ્રવાહ) સેમેસ્ટર-4 માં લેવામાં આવેલ કમ્પ્યૂટર અધ્યયન વિષયની પરીક્ષાનું પ્રશ્નપત્ર અને તેના જવાબો આ સાથે મોકલેલ છે.
અહીં, નોંધ લેશો કે - પ્રશ્નપત્રના જવાબોની સાથે તે પ્રશ્ન ક્યા પ્રકરણનો છે અને તે પાઠયપુસ્તકના ક્યા પેજ નંબર પર છે તેના વિશે પણ વિગતવાર માહિતી આપેલ છે.હજી સુધી બોર્ડ દ્વારા કમ્પ્યૂટર વિષયની આન્સર કી જાહેર કરવામાં આવી નથી, આથી વિદ્યાર્થી, વાલીઓ અને શિક્ષકમિત્રો દ્વારા આ બાબતે વારંવાર પૃચ્છા કરવામાં આવે છે - આ બાબતને અનુલક્ષીને પ્રશ્નપત્રની આન્સર કી તૈયાર કરેલ છે.  
તૈયાર કરનાર - તેજસ ઠક્કર - www.tejasthakkar.com
(Thanks for this File)