મહાવીર જયંતી એ જૈન ધર્મના અનુયાયીઓ માટે પવિત્ર દિવસ ગણાય છે. આ દિવસને તેઓ તહેવાર તરીકે મનાવે છે. આ દિવસને મહાવીર જન્મ કલ્યાણક તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે જૈન ધર્મના ચોવીસમા તેમજ છેલ્લા તીર્થંકર મહાવીર સ્વામીનો જન્મ થયો હોવાથી આ દિવસને મહાવીર જયંતી તરીકે મનાવાય છે. એમનો જન્મ ભારતીય વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ ચૈત્ર સુદ તેરસના દિવસે થયો હોવાને કારણે આ દિવસને મહાવીર જયંતી તરીકે મનાવવામાં આવે છે. આ દિવસ આજના ગ્રેગેરિયન કેલેન્ડર પ્રમાણે ૧૨ એપ્રિલનો મનાય છે.વિશેષ માહિતી નીચે ગુજરાતીમાં આપેલી છે.ક્લીક કરો અને ડાઉનલોડ કરો .
- મહાવીર સ્વામી અને જૈન ધર્મ *-PDF
- મહાવીર સ્વામી જીવન પરિચય -PDF
- મહાવીર સ્વામી જીવન પરિચય Video ડાઉનલૉડ
Life of Mahavir Swami Video