Gujarat Police : તાજેતરમાં શારીરીક ક્ષમતા કસોટી પૂર્ણ થયેલ
છે જેમાંપાસ થયેલ ઉમેદવારોની લોકરક્ષક (કોન્સ્ટેબલ) ની લેખિત પરીક્ષા સંભવિત
તા.૨૯ એપ્રિલ-૨૦૧૫ નારોજ લેવામાંઆવનાર છે. તેમજ પો.સ.ઇ./એ.એસ.આઇ.ની લેખિત
પરીક્ષા સંભવિત તા.૦૨,૦૩,૦૪ મેં-૨૦૧૫ નારોજ લેવામાં આવનાર છે. જેની નોંધ
લેવા વિનંતી છે. Official Website :