Full Details Video on My Youtube Channel
EMRS TGT Bharti | એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ ભરતી 2025
કેન્દ્ર સરકારની EMRS એટલે કે એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલમાં TGT શિક્ષકોની ભરતી પરીક્ષાની જાહેરાત આવી છે .આ કેન્દ્ર સરકારની કાયમી સરકારી નોકરી છે. નોકરીમાં પહેલા મહિનેથી જ સીધો ફુલ પગાર છે.