10 Oct 2025

UGC NET Dec.2025 Notification

તાજેતરમાં UGC દ્વારા NET પરીક્ષાની જાહેરાત આવી છે. ત્યારે એને લગતી અગત્યની કેટલીક માહિતી અહી મુકેલ છે.વધુ માહિતી સાથેનો વીડિયો મારી યુટ્યુબ ચેનલમાંથી આજે સાંજે 6.00 વાગ્યાથી જોઈ શકો છો . 
ફોર્મ ભરવાની તારીખ : 07-10-2025 થી 07-11-2025 છે. 



Share This
Previous Post
Next Post