કોલેજમાં અધ્યાપક બનવા માટે લાયકાત એવી પરીક્ષા એટ્લે કે NET ની જાહેરાત આવી ગઈ છે. UGC દ્વારા આમ તો ડિસેમ્બરમાં દર વર્ષે આ જાહેરાત આવે છે,પરંતુ કોરોના મહામારીને લીધે મોદી જાહેરાત આવી છે. પરિક્ષાના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે.આ પરિક્ષાની તમામ માહિતી વીડિયોમાં આપેલી છે.તમે નીચે આપેલ લિંક ઉપરથી જોઈ શકો છો.