ગુજરાત પોલીસમાં PSI ભરતીની જાહેરાત અંગેની સંપૂર્ણ માહિતી | Gujarat Police Recruitment 2021
તાજેતરમાં થોડા દિવસ પહેલા ગુજરાત પોલીસ વિભાગમાં PSI / ASI ની 1382 જગ્યાઓ પર સીધી ભરતીની જાહેરાત આવી છે,જેની જરૂરી માહિતી અહી આપેલી છે. ભરતીની જાહેરાત તો છે જ પણ સાથે સાથે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું ? એ પણ પ્રેક્ટિકલ વીડિયોમાં જોઈ શકશો.