Uncategoriesહિપોપોટેમસ વિશે જાણવા જેવુ | About Hippopotamus in Gujarati Video
29 Jan 2021
હિપોપોટેમસ વિશે જાણવા જેવુ | About Hippopotamus in Gujarati Video
હિપોપોટેમસ વિશે તમે શું જાણો છો ? જાણવાનું તો દૂર રહ્યું , આપણાં બાળકોએ કદાચ હિપોપોટેમસના ફોટા જ જોયા હશે,તો આજે હું એક વિડીયો આપની સમક્ષ મૂકી રહ્યો છુ,વિડિયોની સાથે હિપોપોટેમસને લગતી કેટલીક માહિતી પણ આપેલી છે.