શિક્ષકોએ લેવાની થતી NISHTHA તાલીમમાં જે કોઈ મિત્રોને હજુ તાલીમ અધૂરી રહી ગઈ હોય એ 31 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરી પોતાનું સર્ટિફિકેટ મેળવી શકે છે. મોડયુલની લિંક નીચે આપેલી છે.
- અભ્યાસક્રમ અને સમાવેશી વર્ગખંડો
- વ્યક્તિગત-સામાજિક ગુણોનો વિકાસ અને સલામત તેમજ સ્વસ્થ શાળા ભાવાવરણનું નિર્માણ
- શાળાઓમાં આરોગ્ય અને સુખાકારી
- અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં જેન્ડરને સંકલન કરવું
- અધ્યયન, અધ્યાપન અને મૂલ્યાંકનમાં ICT નું સંકલન
- કલા સંકલિત શિક્ષણ
- શાળા આધારિત મૂલ્યાંકન
- પર્યાવરણ અભ્યાસનું શિક્ષણશાસ્ત્ર
- ગણિતનું પદ્ધતિશાસ્ત્ર
- સામાજિક વિજ્ઞાનનું શિક્ષણ
- ભાષાઓનું અધ્યાપનશાસ્ત્ર
- વિજ્ઞાનનું અધ્યાપન-શાસ્ત્ર
- શાળા નેતૃત્વ : સંકલ્પના અને ઉપયોજન
- શાળા શિક્ષણ માં પહેલ
- પૂર્વપ્રાથમિક શિક્ષણ
- પૂર્વ વ્યાવસાયિક શિક્ષણ
- કોવિડ-૧૯ના પરિપ્રેક્ષ્યમાં: શાળા શિક્ષણમાં પડકારો
- POCSO અધિનિયમ - 2012