21 Dec 2020

શિક્ષણ સેવા વર્ગ 2 ની તૈયારી માટેની બેસ્ટ બુક | Best Book

મિત્રો, હાલ ઘણા બધા શિક્ષક મિત્રો GPSC દ્વારા January ૨૦૨૦ માં લેવાનારી શિક્ષણ સેવા વર્ગ-2 પરીક્ષા ની તૈયારી કરી રહ્યા છે. અને ઘણા બધા મિત્રો આ પરીક્ષા માટે શું વાંચવું તે બાબતે પૂછી રહ્યા હતા. પરીક્ષાની તૈયારી માટે સિલેબસના તમામ ટોપિક સાથેની બેસ્ટ બુક નોલેજ પાવર પ્રકાશનની આવી ગઈ છે. જેને તમે ઓનલાઈન ઘર બેઠા મંગાવી શકો છો 

આ બુકમાં સમાવિષ્ટ મુદ્દાઓ ::

  • ગુજરાત મુલ્કી સેવા- રજાના નિયમો
  • ગુજરાત મુલ્કી સેવા- પેન્શનના નિયમો
  • મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ-૨૦૦૯
  • મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર અનિયમો, ૨૦૧૨
  • મુંબઇ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ-૧૯૪૭
  • બોમ્બે પ્રાયમરી એજ્યુકેશન રૂલ્સ- ૧૯૪૯
  • શિડયુઅલ : એફ ( અનુસૂચિ-છ)
  • RTI ( રાઇટ ટુ ઇન્ફરમેશન  ) ૨૦૦૫
  • ગુજરાત શૈક્ષણિક સંસ્થા અધિનિયમ ૧૯૮૪
  • NCTE ACT 1993
  • રાષ્ટ્રીય પાઠયયચર્ચાની રૂપરેખા- ૨૦૦૫ ( NCF-2005)
  • શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC)
  • વિવિધ શિક્ષણ પંચો અને સમિતિઓ ૧૯૪૮
  • રાષ્ટ્રીય શૈક્ષણિક નીતિ ૨૦૧૯
  • ગ્રાન્ટ ઇન એઇડ કોડ ૧૯૬૪
  • માધ્યમિક શિક્ષણ અધિનિયમ ૧૯૭૨
  • માધ્યમિક શિક્ષણ વિનિયમો ૧૯૭૪
  • ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રીબ્યુનલ વિધેયક ૨૦૦૬
  • ફી અધિનિયમ ૨૦૧૯
  • શૈક્ષણિક સંસ્થાઓ
  • વર્ગવ્યવહાર અને મૂલ્યાંકન
  • શૈક્ષણિક મનોવિજ્ઞાન
  • તાજેતરના શૈક્ષણિક કાર્યક્રમો અને યોજનાઓ
  • અધ્યયનના સિધ્ધાંતો
  • જનરલ નોલેજ
  • ભારતનો ઇતિહાસ
  • ભારતની ભૂગોળ
  • માનસિક સજ્જતા
  • સામાન્ય વિજ્ઞાન


Shixan seva varga 2 Exam Book 
Share This
Previous Post
Next Post