હાલમાં આવેલી ભરતી પરીક્ષાની તૈયારી માટે બેસ્ટ બુક કલેક્શન અહી હાજર છે. GPSC પરીક્ષાની કોઈ એક બુક શક્ય નથી,તેથી ટોપીક વાઇઝ આપેલ છે. આ બુક્સ તમને અન્ય બધી પરીક્ષાઓ માટે પણ ઉપયોગી બનશે.માટે એક જ વાર વસાવેલી બુક્સ કાયમ ઉપયોગી બનશે. ઓનલાઈન ઓર્ડર કર્યા પછી વધુમાં વધુ 4-5 દિવસમાં તમને મળી જશે.આપ જ્યારે પણ ઓર્ડર કરો તો ઓર્ડર નંબર સાચવવા. આપના પૈસાની સંપૂર્ણ જવાબદારી-
- ભારતનો ઇતિહાસ -લિબર્ટી
- ભારતનો ઇતિહાસ -ICE
- ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો -વર્લ્ડ ઈનબોક્સ
- ભારતનો સાંસ્કૃતિક વારસો -યુવા ઉપનિષદ
- ભારતનો સાંસ્કૃતિક વારસો -ICE
- ગુજરાતનો સાંસ્કૃતિક વારસો -ICE
- ભારત બંધારણ અને રાજ્યવ્યવસ્થા -યુવા ઉપનિષદ
- ભારતનું ભૂગોળ -ICE
- ભૌતિક ભૂગોળ -કિશ્વા
- વિજ્ઞાન અને ટેકનોલોજી યુવા ઉપનિષદ
- વિજ્ઞાન અને ટેકનોલોજી -વર્લ્ડ ઇનબોકસ
- ગણિત અને રીઝનીંગ- વર્લ્ડ ઇનબોકસ
- ગણિત અને રીઝનીંગ- ભારત અકાદમી
- ગુજરાતી વ્યાકરણ -વર્લ્ડ ઇનબોકસ
- ગુજરાતી સાહિત્ય- યુવા ઉપનિષદ
- English ગ્રામર -વર્લ્ડ ઇનબોકસ
- જનરલ નોલેજ- વર્લ્ડ ઇનબોકસ
- કોમ્પ્યુટર બુક - યુવા ઉપનિષદ