સ્ટેટ બેન્ક ઓફ ઈંડિયામાં Apprentice ની ભરતીની જાહેરાત આવી છે,ગુજરાતમાં 480 જેટલી જગ્યાઓ છે.જેમાં કોઈ પણ શાખાના ગ્રેજ્યુએટ અરજી કરી શકે છે.કોઈ પણ અનુભવની જરૂર નથી.પગાર 15 થી 19 હજાર સુધી | આ જાહેરાતની સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં આપેલી છે.
- સંપૂર્ણ માહિતી વીડિયો જોવા અહી ક્લિક કરો
- જાહેરાત નંબર : CRPD/APPR/2020-21/07