તાજેતરમાં જ આર્મી પબ્લિક સ્કૂલમાં મોટા પાયે શિક્ષકોની ભરતીની જાહેરાત પ્રકાશિત થઈ છે.જેમાં લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે. PGT,TGT અને PRT માં વિવિધ વિષયો પર ભરતી છે. બી.એડ.અને ડી.એલ.એડ.કર્યું હોય એવા ઉમેદવારો માટે આ સારી તક છે. ગુજરાતમાં પણ આર્મી સ્કૂલ આવેલી છે. વધુ વિગત વિડિયોમાં આપેલી છે,જોઈ શકો