કોરોના મહામારીને કારણે આજે જ્યારે શાળાઓ બંધ છે અને વિદ્યાર્થીઓ ઘરે અભ્યાસ કરી રહ્યા છે ત્યારે આ સંજોગોને ધ્યાને લઈને શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 9 થી 12 નો અભ્યાસક્રમ ઘટાડવામાં આવ્યો છે. જેમાં ક્યા ક્યા ટોપીક દૂર કરવામાં આવ્યા છે એનું વિગતવાર અને વિષયમુજબ લિસ્ટ અહી મૂકવામાં આવ્યું છે.