નમસ્કાર મિત્રો, પ્રાથમિક અને માધ્યમિકના ધોરણ ૧૦ સુધીના ગણિત શીખવામાં ઉપયોગી થાય અને તમે ઘર બેઠા વિડિયોની મદદથી ગણિત આસાનીથી શીખી શકો એવો પ્રયત્ન જૂનાગઢનાં શિક્ષક બલદેવપરી સાહેબે કર્યો છે. યુટ્યુબ પર એમની ચેનલ પર તમે વિડીયો જોઈ શકો છો.ધોરણ અને ચેપ્ટર વાઇઝ વિડીયો મળી રહેશે.એમની યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઈબ કરશો એટ્લે જ્યારે પણ એમના નવા વિડીયો મુકાશે અથવા તો યુટ્યુબ પર તે લાઈવ થાશે તો તમને મેસેજ મળી જાશે . નીચે એમની લિંક આપેલી છે.