કેન્દ્ર સરકારે આત્મનિર્ભર ભારત પેકેજ જાહેર કર્યું છે,જેના પગલે ગુજરાત સરકારે પણ "આત્મનિર્ભર ગુજરાત સહાય" જાહેર કર્યું છે.આ યોજના મુજબ ગરીબ અને મધ્યમ વર્ગના નાના વ્યવસાય સાથે જોડાયેલા લોકોને લોકડાઉનના લીધે પડી ભાંગેલા ધંધા રોજગારને ફરીથી બેઠો કરવા માટે રૂપિયા ૧ લાખની લોન વાર્ષિક ૨ % ટકાના દરે આપવામાં આવનાર છે, ક્યારે શરૂ થશે ? ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ ? કઈ કઈ બેંક આ લોન આપશે ? ફોર્મમાં કઈ કઈ વિગતો હશે ? પૈસા ક્યારે મળે ? વગેરેની સંપૂર્ણ માહિતી અહી આપેલી છે.