Uncategoriesતમારું આધારકાર્ડ બેંક ખાતા સાથે લિંક છે કે નહીં ? ચેક કરો Online
19 May 2020
તમારું આધારકાર્ડ બેંક ખાતા સાથે લિંક છે કે નહીં ? ચેક કરો Online
બેંક ખાતા સાથે આધારકાર્ડ લિંક હોય તો જ સરકારની કોઈ પણ સહાય સીધી ખાતામાં જમા થઈ શકે છે. તમારું આધારકાર્ડ બેંક ખાતા સાથે લિંક છે કે નહીં ? તે તમે ઘર બેઠા ઓનલાઈન ચેક કરી શકો છો.