મિત્રો,કોઈ પણ સરકારી ભરતી માટેની પરીક્ષામાં કરંટ અફેર્સના પ્રશ્નો હોય જ છે,ત્યારે છેલ્લા 6 મહિનાનું કરંટ અફેર્સ ખૂબ જ ઉપયોગી બની જાય છે. આ બાબતને ધ્યાને રાખી ઓછા સમયમાં આખા મહિનાની અગત્યની ઘટનાઓ /બનાવો/સરકારની યોજનાઓ / સાંપ્રત પ્રવાહો વગેરેથી માહિતગાર થઈ શકાય એ હેતુથી એક જ વિડિયોમાં આખા માર્ચ મહિનાનું કરંટ અફેર્સ આવરી લીધું છે. આવનારી બધી પરીક્ષાઓમાં આ વિડીયો ઉપયોગી બનશે.