SBI YONO એપલીકેશન આપણાં રોજિંદા વ્યવહારમાં ખૂબ જ ઉપયોગી બને એવી છે. તમે ગામડે /સગા સંબંધીઓને કે અન્ય કોઈને પૈસા મોકલવા માગતા હોય અને જો એમનું ખાતું ન હોય કે તેમની પાસે ATM કાર્ડ ન હોય તો પણ ATM માંથી પૈસા ઉપાડી શકશે. જ્યારે પણ ATM કાર્ડ સાથે ન હોય અને પૈસાની જરૂર પડે ત્યારે આની મદદથી પૈસા ઉપાડી શકાય છે.