UncategoriesNFSA હેઠળ BPL- APL રેશનકાર્ડ ધારકોને મળશે 1000/-રૂ ની સહાય
19 Apr 2020
NFSA હેઠળ BPL- APL રેશનકાર્ડ ધારકોને મળશે 1000/-રૂ ની સહાય
ગુજરાત સરકારે લોકડાઉનના આ દિવસોમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની પરિસ્થિતિ અંગે એક નવી સહાય યોજના જાહેર કરી છે. જે અંતર્ગત NFSA હેઠળ BPL- APL રેશનકાર્ડ ધારકોને મળશે 1000/-રૂ ની સહાય- તમારું નામ આ લીસ્ટમાં છે કે નહીં ?ઓનલાઈન ચેક કરી શકો છો.