ભારતનો સૌથી મોટો એવોર્ડ એટ્લે ભારતરત્ન એવોર્ડ. આ સર્વોચ્ચ સન્માનનો પરિચય અને આ પુરસ્કાર મેળવનારને ભારત સરકાર તરફથી ક્યા ક્યા વિશેષ લાભ મળે છે ? તેની માહિતી આ વિડિયોમાં આપેલી છે. સાથે સાથે 25 અગત્યના કહી શકાય એવા પ્રશ્નોનો સમાવેશ કરેલ છે કે જે સરકારી નોકરી માટેની આવનારી બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાઇ શકે છે.