ગુજરાતી વ્યાકરણ પ્રાથમિકથી કોલેજ સુધીના વિદ્યાર્થીઓને ઉપયોગી બને છે. સાથે સાથે હવે સરકારશ્રી દ્વારા લેવાતી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરનારા ઉમેદવારો માટે પણ આ ઉપયોગી બની રહ્યું છે. ત્યારે અહી આ બધાને ઉપયોગી સાબિત થાય એવી 800 વિરોધી શબ્દોની PDF ફાઇલ અહી મૂકવામાં આવી છે.