ચાલો,અંગ્રેજી શિખીએ અંતર્ગત વિડીયો ભાગ-3 માં C નો ઉચ્ચાર ક્યારે ‘સ’ થાય અને ક્યારે ‘ક’ થાય ? એની સમજૂતી આપવામાં આવી છે. પ્રાથમિકથી કોલેજ સુધી અભ્યાસ કરનારા તમામ વિદ્યાર્થીઓને આ વિડીયો ઉપયોગી બનશે. વિડીયો જોવા નીચે આપેલ લિંક પર ક્લિક કરો.
- ભાગ-3 : C નો ઉચ્ચાર ક્યારે શું થાય ?
- ભાગ-2 : વિનંતી કે આદેશ માટે વપરાતા 100 અંગ્રેજી વાક્યો
- ભાગ-1 : રોજિંદા વ્યવહારમાં બોલી શકાય એવા 100 અંગ્રેજી વાક્યો
- વધુ વિડીયો મૂકાતા રહેશે.