AMC Clerk Official Answer Key Declare અમદાવાદ મહાનગર પાલિકાની વિવિધ કચેરીઓમા વિવિધ જગ્યાઓ પર સહાયક જુનિયર ક્લાર્કની ભરતી માટેની પરીક્ષા લેવામાં આવી હતી,જેની અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ઓફોસિયલ આન્સર કી જાહેર કરવામાં આવી છે.જેમાં તમે ક્યા પ્રશ્નનો સાચો જવાબ શું છે ?એ જાણી શકશો AMC Clerk Official Answer Key Download Share This