તાજેતરમાં પોરબંદરના સાંદિપની ગુરુકુળમાં ગણિત -વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું,જેમાં સાથે સાથે આપણાં પાડોશી દેશોનો પરિચય ખૂબ સરસ રીતે મોડેલ્સ દ્વારા રજૂ કરાયો હતો. જેનાથી બાળકો પ્રતિકૃતિ જોઈને આપણી આસપાસના દેશોથી પરિચિત થાય અને તે દેશની કેટલીક વિશિષ્ટ બાબતો વિશે જાણી શકે છે. જેનો એક વિડીયો અહીં મુકાયેલ છે. આ પ્રદર્શનમાં ધોરણ 1 થી 12 સુધીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.