ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ વિભાગોમાં ખાતાના વડાની કચેરીઓમાં સિનિયર ક્લાર્ક વર્ગ-3 ની સીધી ભરતી માટેની પરીક્ષાની જાહેરાત આવી છે.આ કાયમી સરકારી નોકરી માટેની પરીક્ષા છે.જેના ફોર્મ હાલ ભરાય છે.આ પરીક્ષાને લગતી સંપૂર્ણ માહિતી આ વીડિયોમાં આપેલી છે, જેમ કે, લાયકાત ,પરીક્ષા પેટર્ન / માસિક પગાર /સિલેબસ / ઉંમરમર્યાદા /નિયમો /મેરિટના નિયમો,પેપર સ્તાઈલ વગેરે વિશે સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં