ધોરણ 10 પાસ કરેલ વિદ્યાર્થીઓએ માટે ખુશ ખબર કહી શકાય એવી સરકારી નોકરી માટેની જાહેરાત આવી છે. પોસ્ટ વિભાગમાં ડાકસેવક અને પોસ્ટ માસ્ટરની ભારતીયોની જાહેરાત આવી છે.જેમાં કોઈ પરીક્ષા કે ઇન્ટરવ્યૂ વગર સીધા જ ધોરણ 10 ના મેરીટના આધારે નિમણૂંક આપવામાં આવશે। આ જાહેરાતમાં ઉંમરમર્યાદા/ફી / પગાર /કેટેગરીવાઇઝ જગ્યાઓ / કેટલા ટકાવાળાએ ફોર્મ ભરવું?/જિલ્લાફેર બદલી ક્યારે થાય ?ગયા વર્ષની ભરતીમાં કેટલા ટકાએ અટક્યું હતું ?વગેરેની સંપૂર્ણ માહિતી માટે જુઓ આ વિડીયો
- સંપૂર્ણ માહિતી સાથેનો આ વિડીયો જોવા અહીં ક્લિક કરો
- ભરતીની જાહેરાત PDF માં ડાઉનલોડ કરો
- ખાલી જગ્યાઓનું લિસ્ટ ડાઉનલોડ કરો
- ગયા વર્ષે થયેલ ભરતીનું મેરીટ ડાઉનલોડ કરો
Post Department Bharti Full Detail